1 to 10 Gujarati Tracing line

Download

1 to 10 Gujarati Number Tracing line pdf free – બાળકો માટે અંક શીખવાનો સમય ત્યારે તેઓ રંગ ભરવાની, ઘૂંટવાની અને લાઈન ટ્રેસ કરવાની મજા માણે છે. અહીં ખાસ બાલવાટિકા અને ધોરણ ૧ માટે તૈયાર કરેલી worksheet છે, જેમાં ગુજરાતી નંબર ૧ થી ૧૦ શીખવા સાથે થતી મજેદાર પ્રવૃત્તિઓ પણ સમાવિષ્ટ છે. દરેક અંક સાથે સંગત અંક ચિત્રો છે, જેમાં બાળકો રંગ ભરી શકે, ઘૂંટી શકે અને લાઈનો ટ્રેસ કરી શકે. આ worksheet બાળકોને શીખવાડે છે ધીરજ, દૃષ્ટિ કેન્દ્રીકરણ અને અક્ષરચિત્રોની ઓળખ.

Learning numbers becomes more fun when children can trace, color, and explore with their fingers! This Gujarati Number Tracing Worksheet (1 to 10) is specially designed for Balvatika and Grade 1 students to introduce them to Gujarati numbers in an engaging way. Each number from ૧ (ek) to ૧૦ (das) is paired with bold tracing lines, attractive illustrations, and space for coloring, making it a perfect mix of fun and foundational learning.

Children will:

Build fine motor skills by coloring and finger movements.

Recognize Gujarati numbers visually.

Practice number formation through line tracing.