2 letter Words in Gujarati without Matra, Simple Worksheet – આ વર્કશીટમાં ગુજરાતી ભાષા શીખતા બાળકો માટે કાના – માત્ર વગરના બે અક્ષરના શબ્દોનો ચાર્ટ આપવામાં આવ્યો છે. ગુજરાતી મૂળાક્ષર શીખ્યા બાદ બાળકોને વાંચન તરફ લઇ જવા માટે આ વર્કશીટ ખુબ ઉપયોગી થશે. અહીં બાળકોની દુનિયાના સમજી શકાય તેવાજ શબ્દોનો સમાવેશ કરવનો પ્રયાસ કર્યો છે. વર્ગખંડ માં અને અભ્યાસખંડ માં ચોંટાડીને કે વિધાર્થીને વ્યક્તિગત રીતે આપીને તેનો ઉપયોગ કરી શકાય.
કાના – માત્ર વગરના બે અક્ષરના શબ્દો નીચે મુજબ છે:
- ઘર
- નળ
- ફળ
- જળ
- બસ
- રસ
- જગ
- હળ
- કમ
- ઠગ
- પગ
- ડર
- ચલ
- ઢગ
- તપ





