બાલવાટિકા ગણિત પેપર – વાર્ષિક પરીક્ષા

Download

બાલવાટિકા ગણિત પેપર pdf – From here you will get Balvatika paper pdf gujarati medium, Balvatika exam paper pdf 2025, you can print it easily.

  • અહીં બાલવાટિકાના વિદ્યાર્થીઓ માટે ગણિતનું પેપર આપેલું છે. પ્રિન્ટ કરી શકાય અને દરેક બાળકની પરીક્ષા લઈ શકાય તે પ્રકારે આ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. વાર્ષિક પરીક્ષા 2025 માટે તૈયાર કરેલ ગણિતના આ પેપરમાં કુલ પાંચ પ્રશ્નો છે. 40 ગુણના આ પ્રશ્નપત્રમાં બાલવાટિકાના બાળકો માટે ઉપયોગી એવી વિવિધ પ્રશ્નોત્તરી પ્રવૃત્તિ આપી છે. જેમ કે…
  • ચિત્રોને ગણીને ખાનામાં સંખ્યા લખવી
  • સરખા આકારોને જોડવા
  • ખાનામાં ખૂટતા અંકો લખવા
  • તરત પછીની અને તરત પહેલાની સંખ્યાઓ લખવી
  • એક અંકની સંખ્યાના સરવાળા કરવા
  • આપેલ આકારોમાં રંગ પુરવા વગેરે