એક અંકના સરવાળા worksheet pdf – સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયા ગણિત શીખવા માટે પાયાની જરૂરિયાત છે. બાલવાટિકા થી ધોરણ 1 સુધીમાં પ્રવેશતા બાળકો સરવાળા ની પ્રક્રિયાથી અવગત થતા હોય છે. અહીં આ વર્કશીટ માં એક સંખ્યાના વિવિધ સરવાળાના દાખલા આપવામાં આવ્યા છે. વત્તાકાર ની સમાજ માટે તે યોગ્ય મહાવરો પૂરો પડશે.
એક અંકના સરવાળા





