ભારત
Trending

Election Result 2023: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા ચૂંટણી પરિણામ લાઈવ

Election Result 2023: પાંચ રાજ્ય ચૂંટણી પરિણામ 2023, Assembly Election 2023: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા ચૂંટણી પરિણામ માટે મતગણતરી તારીખ 3 ડિસેમ્બર 2023ના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે. મિઝોરમ ચૂંટણી પરિણામ માટે મતગણતરી તારીખ 4 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે.

Election Result 2023

આજે એટલે કે તારીખ 3 ડિસેમ્બરના રોજ સવારના 8 વાગ્યાથી મધ્યપ્રદેશ, રાજસ્થાન છત્તીસગઢ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023 માટેની મતગણતરી શરૂ થશે. સાંજ સુધીમાં ક્યાં રાજ્યમાં કોની સરકાર બનશે તે સ્પષ્ટ થઇ જશે. હાલ તો બધી પાર્ટીઓ પોતાના જીતના દવાઓ કરી રહી છે સાથે એક્ઝિટ પોલ પણ કોની સરકાર બનશે તેમ ખી રહી છે.

આજ સાંજ સુધીમાં ચિત્રસ્પષ્ટ થઇ જશે કે ક્યાં રાજ્યમાં કોણ બનશે કિંગ મેકર. હાલ જોતા ચૂંટણી પરિણામ ખુબ જ રસાકસી ભર્યા રહેશે. પાંચ રાજ્યમાંથી 4 રાજ્યની મતગણતરી આજે થશે અને એક રાજ્યની મતગણતરી આવતી કાલે થશે તેવી માહિતી અમને eci.gov.inના માધ્યમથી મળેલ છે.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ 2023

Madhya Pradesh Election 2023: મધ્યપ્રદેશ વિધાનસભાની વાત કરીએ તો કુલ 230 બેઠકો છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ 2023

Rajasthan Election 2023: રાજસ્થાન વિધાનસભાની વાત કરીએ તો કુલ 199* બેઠકો છે.

આ પણ વાંચો : હવામાન વિભાગે કરી ઠંડીની આગાહિ, કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પરિણામ 2023

Chhattisgarh Election 2023: છત્તીસગઢ વિધાનસભાની વાત કરીએ તો કુલ 90 બેઠકો છે.

તેલંગાણા વિધાનસભા ચૂંટણી પરિણામ 2023

Telangana Election 2023: તેલંગાણા વિધાનસભાની વાત કરીએ તો કુલ 119 બેઠકો છે.

મિઝોરમ વિધાનસભા ચૂંટણી પરિણામ 2023

Mizoram Election 2023: મિઝોરમ વિધાનસભાની વાત કરીએ તો કુલ 40 બેઠકો છે.

મહત્વની લિંક

લાઈવ પરિણામ જોવાઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button