નોકરી
Trending

Constable Recruitment 2023: 26,000+ જગ્યાઓ માટે ભરતી

Constable Recruitment 2023: નોકરીની રાહ જોતાં ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. સ્ટાફ સિલેકશન કમિશને 26146 જીડી કોન્સ્ટેબલની ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. સ્ટાફ સિલેકશન કમિશને નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

Constable Recruitment 2023

ભરતી સંસ્થાSSC GD (સ્ટાફ સિલેકશન કમિશન)
વર્ષ2023
કુલ જગ્યા26146
જગ્યાનું નામકોન્સટેબલ તેમજ અન્ય
નોકરી સ્થળભારત
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ31 ડિસેમ્બર 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://ssc.nic.in/

પોસ્ટ નામ અને કુલ જગ્યા

ફોર્સ નામકુલ જગ્યા
BSF6174
CISF11025
CRPF3337
SSB635
ITBP3189
AR1490
SSF296
ટોટલ26,146

શૈક્ષણીક લાયકાત

સ્ટાફ સિલેકશન કમિશની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઉમેદવાર માન્ય બોર્ડ / યુનિવર્સીટીમાંથી મેટ્રિક અથવા ધોરણ 10માની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

પગાર ધોરણ

સ્ટાફ સિલેકશન કમિશની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર પે લેવલ 3 મુજબ (રૂપિયા 21,700 થી 69,100) સુધી રહેશે.

વય મર્યાદા

સ્ટાફ સિલેકશન કમિશની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર 18 થી 23 વર્ષ (01-01-2024 મુજબ). અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી

સ્ટાફ સિલેકશન કમિશની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર મહિલા ઉમેદવાર, SC ઉમેદવાર, ST ઉમેદવાર અને ESM ઉમેદવારે ફી ભરવાની નથી અન્ય તમામ ઉમેદવારોએ રૂપિયા 100/- ફી ભરવાની થશે. ઉમેદવારોએ ફી ઓનલાઈન મોડમાં જ ભરવાની રહેશે. અન્ય કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી.

નોંધ: ઉમેદવારો જાહેરાતમાં દર્શાવેલ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અન્ય તમામ માહિતી વિસ્તાર પૂર્વક વાંચ્યા બાદ જ ઓનલાઈન અરજી કરવી.

આ પણ વાંચો : જો ફોન ચોરાઈ જાય તો PhonePe, GooglePay અને Paytm ને કેવી રીતે બ્લોક કરવું?

અરજી કઈ રીતે કરવી?

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://ssc.nic.in/ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ત્યારબાદ લૉગિન કરવાનું રહેશે. અને જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે.
  • હવે જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે..
  • ત્યાર બાદ ફાઇનલ સબમિટ આપી દેવાનું રહેશે.
  • હવે ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે.
  • ત્યારબાદ ભવિષ્યના અનુસંધાને અરજીની પ્રિન્ટઆઉટ કાઢી લો.

પસંદગી પ્રક્રિયા

સ્ટાફ સિલેકશન કમિશની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન (CBE), ફીઝીકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST), ફીઝીકલ ઇફીસિયન્સી ટેસ્ટ (PET), મેડીકલ એક્ઝામિનેશન (DME/RME) અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન મુજબ થશે.

મહત્વની તારીખ

અરજી શરૂ તારીખ : 24/11/2023
અરજી છેલ્લી તારીખ : 31/12/2023

મહત્વની લિંક

સત્તાવાર નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button