નોકરી
GMRC Recruitment 2023: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં ભરતી, ઓનલાઈન આવેદન કરો
GMRC Recruitment 2023: શું તમે રેલ પરિવહનના ક્ષેત્રમાં કારકિર્દીની આકર્ષક તક શોધી રહ્યા છો? ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમા ભરતી આવી ગઈ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા 82 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારે આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર જરૂરથી કરજો.

GMRC Recruitment 2023
સંસ્થાનું નામ | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) |
પોસ્ટનું નામ | વિવિધ |
ખાલી જગ્યાઓ | 82 |
નોકરીનું સ્થાન | ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17/10/2023 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
શૈક્ષણિક લાયકાત
- GMRC ભરતી 2023 માં શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
ઉંમર મર્યાદા
- GMRC ભરતી 2023 ની સત્તાવાર સૂચના મુજબ દરેક પોસ્ટ માટે વય મર્યાદા અલગ અલગ છે.
પસંદગી પ્રક્રિયા
- GMRC ભરતી 2023 માં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
આ પણ વાંચો : નિરમા યુનિવર્સિટીમાં પરીક્ષા વગર સીધી ભરતી
પગાર
- GMRC ભરતી 2023 ની સત્તાવાર સૂચના અનુસાર ઉપરોક્ત દરેક પોસ્ટ્સ માટે પગારધોરણ અલગ અલગ રહેશે.
GMRC ભરતીમાં કેવી રીતે અરજી કરવી
- ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
- હવે ઓફીસીયલ વેબસાઈટ http://www.gujaratmetrorail.com/careers/ પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અગત્યની લીંક
ઓફિસિયલ સુચના | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
વધુ અપડેટ માટે WhatsApp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
FAQ’s
પ્ર: GMRC ભરતી 2023માં ખાલી જગ્યાઓ કેટલી છે?
જ: 82
પ્ર: આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જ: 17/10/2023
પ્ર: અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઈટ કઈ છે?
જ: http://www.gujaratmetrorail.com/