Indian Navy Recruitment 2023: ભારતીય નૌકાદળમાં 910 જગ્યાઓ માટે ભરતી

Indian Navy Recruitment 2023: નોકરીની રાહ જોતાં ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય નૌકાદળે 910 અલગ અલગ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. ભારતીય નૌકાદળે નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.

Indian Navy Recruitment 2023

ભરતી સંસ્થાઇન્ડીયન નેવી ( નૌકાદળ)
વર્ષ2023
કુલ જગ્યા910
જગ્યાનું નામવિવિધ
નોકરી સ્થળભારત
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ31 ડિસેમ્બર 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://ssc.nic.in/

પોસ્ટ નામ અને કુલ જગ્યા

પોસ્ટ નામકુલ જગ્યા
ચાર્જમેન42
સિનિયર ડ્રાફ્ટમેન258
ટ્રેડસ્મેન મેટ610

શૈક્ષણીક લાયકાત

ભારતીય નૌકાદળની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઉમેદવાર ધોરણ 10 પાસ અને અન્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ.

વય મર્યાદા

ભારતીય નૌકાદળની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઉમેદવારોની ઉમ્મર 18 થી 27 વર્ષ સુધીની રહેશે.

અરજી ફી

ભારતીય નૌકાદળની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર સામાન્ય વર્ગના નાગરિકોને આ ભરતીમાં અરજી કરવા માટે 295 રૂપિયા અરજી ફી આપવી પડશે. ઓબીસી, એસસી/ એસટી, ભૂતપૂર્વ સૈનિક અને મહિલા ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી આપવાની રહેશે નહીં.

જરૂરી દસ્તાવેજો

આ પણ વાંચો : 26,000+ જગ્યાઓ માટે ભરતી

મહત્વની તારીખ

પસંદગી પ્રક્રિયા

અરજી કઈ રીતે કરવી?

મહત્વની લિંક

સત્તાવાર નોટિફિકેશનઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Exit mobile version