તમને જણાવી દઈએ કે આ 5 બેંકો સૌથી ઓછા વ્યાજ દરે હોમ લોન આપી રહી છે

1

વ્યાજ દરો હોમ લોનના આધારે નક્કી કરવામાં આવે છે અને હોમ લોનના વ્યાજ દર તમામ બેંકો માટે અલગ-અલગ હોય છે

તમારા પોતાના ઘરનું સપનું બહું જલ્દી પૂરુ થઈ શકે છે કેમ કે દેશમાં ઘણી બેંકો બહું ઓછા વ્યાજ દર પર હોમ લોન આપે છે

ભારતીય સ્ટેટ બેંક, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા અને યુનિયન બેંક સૌથી ઓછું વ્યાજ દર આપતી બેન્કો છે

હાલમાં જ આ બેંકોએ હોમ લોન પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે જેથી તહેવારની સિઝનમાં માંગ વધે

હાલમાં જ આ બેંકોએ હોમ લોન પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે જેથી તહેવારની સિઝનમાં માંગ વધે

EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ હોમ લોન EMI ની ગણતરી કરવા માટે થાય છે આ એક ઓનલાઈન પ્રક્રિયા છે

હોમ લોન માટે કેટલીક શરતો છે જે લોન લેતાએ પૂરી કરવી ફરજિયાત છે