આજે મુંબઈમાં ખુલ્યો Jio World Plaza અહી અમે તમને આ મોલની ખાસ વાતો જણાવીશું

અંબાણી પરિવારે મોલના લોકાર્પણને ચિહ્નિત કરવા માટે એક અનોખી ઇવેન્ટનું આયોજન કર્યું હતું

બોલિવૂડની મોટાભાગની હસ્તીઓએ હાજરી આપી હતી અને વિશિષ્ટ પોશાક પહેરીને રેમ્પવોક કર્યું હતું

નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ કેમેરા માટે પણ સ્ટાઇલિશ પોઝ આપ્યા અને આ સમયે અંબાણી પરિવાર હાજર રહ્યો હતો

મુંબઈના સૌથી પ્રાઈમ ગણાતા વિસ્તારમાં આ મોલ વિકસાવવામાં આવ્યો છે. રાત્રે તેનો નજારો ખરેખર સુંદર હોય છે

આ મોલ જોઈને તમને એવું લાગશે કે કે તમે કોઈ વિદેશી શહેરમાં આવ્યા છો

આ જીયો વર્લ્ડ ગાર્ડન મોલમાં એક કન્વેન્શન સેન્ટર, એક સાંસ્કૃતિક હોલ અને મલ્ટિપ્લેક્સ છે

આ મોલમાં દેશ અને દુનિયાની કુલ 66 બ્રાંડના આઉટલેટ ખોલવામાં આવ્યા છે અને શોપિંગ કરવા માટે આ મજાનું સ્થળ છે