ભારતે ચીનને આપ્યો મોટો ઝટકો હવે TATA બનાવશે ‘મેડ ઈન ઈન્ડિયા’ Iphone 

ટાટા ગ્રુપ ભારતમાં Apple IPhones નું ઉત્પાદન શરૂ કરશે જેનાથી ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રને ઘણો ફાયદો થશે

કોરોના અને લોકડાઉન પછી ચીનની અર્થવ્યવસ્થા ભયંકર સ્થિતિમાં છે અને ભારતની વધતી વિશ્વસનીયતાએ વધુ ખરાબ કરી દીધી છે

ઇલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ માહિતી આપ્યા બાદ ટાટા ગ્રુપની પ્રશંસા કરી

ટાટા ગ્રૂપે આ કંપનીને $125 મિલિયનમાં એટલે કે લગભગ 1000 કરોડમાં ખરીદી છે

ટાટાએ જબરદસ્ત સફળતા સાથે 10,000 થી વધુ લોકોને રોજગારી આપતો આ પ્લાન્ટ હસ્તગત કર્યો

2.5 વર્ષમાં ટાટાનો આઈફોન ખરીદી માટે ઉપલબ્ધ થશે