એક્ટર મેથ્યુ પેરીનું 54 વર્ષની વયે શનિવારે અવસાન

શનિવારે બાથટબમાંથી મૃતદેહ મળ્યો

ફ્રેન્ડ્સમાં ચૅન્ડલર બિંગની ભૂમિકાથી તેઓ રાતોરાત સ્ટાર બની ગયા હતા

ડ્રગ્સની લત લાગી ગઈ હતી