તમે ડ્રોન કેમેરાનું નામ તો સાંભળ્યું હશે જ, સેમસંગ અમારી અને તમારી આ કલ્પનાને સાકાર કરવા જઈ રહ્યું છે. 

આ ફોન પર કામ પૂર્ણ થઈ ગયું છે, અને આ ફોનને 2024માં વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવશે.

તેમાં ફ્રન્ટ કેમેરો આપવામાં આવશે નહીં, તેના બદલે ફોનના ઉપરના ભાગમાં મિની ડ્રોન કેમેરો આપવામાં આવશે.

સેમસંગ તરફથી આ ફોનને લઈને હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

આ ફોનની ભારતીય બજારમાં શરૂઆતની કિંમત 1,49,000 હશે.

આ ફોનમાં 5000 mAhની બેટરી હશે, જેની સાથે 65W ફાસ્ટ ચાર્જર પણ આપવામાં આવશે.

આ ફોનનું ગેમિંગ અને મલ્ટીમીડિયા પરફોર્મન્સ ઘણું સારું છે.