બાબા ભોલેનાથના આશીર્વાદ લેવા સારા અલી ખાન કેદારનાથ ધામ પહોંચી

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન મોડર્ન હોવાની સાથે સાથે ધાર્મિક પણ છે

સારા અલી ખાન અલગ અલગ મંદિરોમાં પૂજા પાઠ કરતી જોવા મળી

ત્યારબાદ સારા અલી ખાને સાધુ-સંતોના આશીર્વાદ પણ લીધા હતા

 સારા અલી ખાન પહાડો પર તડકામાં બેસીને મેડિટેશન કરી રહી છે અને ઝરણાના પાણીથી મોઢુ ધોવે છે

સારા અલી ખાનના આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં તેમની ફિલ્મ ‘કેદારનાથ’ નું 'કાફિરાના' ગીત વાગી રહ્યું છે

ફિલ્મ ‘કેદારનાથ’ સારા અલી ખાનની પહેલી ફિલ્મ હતી જેમાં તેણે સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું હતું

સારા અલી ખાને કેદારનાથની ઝલકે અનેક લોકોને સુશાંત સિંહ રાજપૂતની યાદ પણ અપાવી હતી