અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ જાહેર

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ 22 જાન્યુઆરી 2024 નક્કી કરવામાં આવી છે.

PM મોદીને આ અવસર પર આમંત્રણ આપ્યું છે.

PM એ કહ્યું હું નસીબદાર છું કે મને આ અવસર જોવા મળશે

PM સૌથી પહેલા ઉતારશે આરતી

ભારતભરમાંથી 4 હજાર સંતો આવશે