2023 નું છેલ્લું ચંદ્રગ્રહણ આજે

આજે ગુજરાતના મોટા ભાગના મંદિરો રહેશે બંધ

ચંદ્રગ્રહણથી કઈ રાશિ પર અસર પડશે?

મેષ, વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિ પર પડશે અસર

ચંદ્રગ્રહણને કારણે સમગ્ર દુનિયામાં ભૂકંપ અને તોફાન આવવાની સંભાવના

ગર્ભવતી મહિલાઓએ આ ચંદ્રગ્રહણ દરમિયાન સાવચેતી રાખવી