વોટ્સએપ એ ભારતમાં 71.1 લાખ નંબર કર્યા છે બ્લોક

ગયા વર્ષે વોટ્સએપ એ લગભગ 2 કરોડ નંબર બ્લોક કર્યા હતા, આવનારા સમયમાં ઘણા નંબરો પર નજર રાખી રહી છે

મેટા રિપોર્ટ અનુસાર 71 લાખથી વધુ ભારતીયોની સંખ્યા IT નિયમોની વિરુદ્ધ હતી, તેથી અમારે તેમને દૂર કરવા પડ્યા

અશ્લીલ મેસેજ, ધમકીભર્યા, વંશીય ભેદભાવ જેવા મેસેજ આવતા હોય તો યુઝર વોટ્સએપ પર ફરિયાદ કરે તો તે નંબર બ્લોક કરી દે છે

તમારા પર પણ ફાલતુ નંબરથી મેસેજ આવતા હોય તો તમે વોટ્સએપ દ્વારા કેવી રીતે ફરિયાદ કરી શકો છો?

જો તમે પણ આવા ફાલતુ નંબરથી પરેશાન હોવ તો તમે https://www.whatsapp.com/contact પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો

ફરિયાદ કરવા માટે તમે જે નંબર વિશે ફરિયાદ કરી રહ્યા છો તે નંબર સહિતની માહિતી વોટ્સએપ પર આપવાની રહેશે

કદાચ તમારો નંબર આ રીતે બ્લોક થયો હોય તો તમે કોન્ટેક્ટ વોટ્સએપ પર મેઈલ કરી અનબ્લોક કરાવી શકો છો