2024 ની IPL MS ધોની રમશે કે નહીં?

IPL 2023 પછી ધોનીના ઘુંટણની સર્જરી થઈ હતી

ડોકટરો અનુસાર નવેમ્બર સુધીમાં ઠીક થઈ જશે

ધોનીએ કહ્યું કે ‘ઓપરેશનથી ધુંટણમાં' સારું

ધોની IPL માંથી નિવૃત્તિ નહિ આપે

ધોનીએ કહ્યું CSK ના ચાહકોએ મને ઘણો પ્રેમ આપ્યો