Cyber Scam: તમારા સાથે પણ થઈ શકે છે સાયબર ફ્રોડ, GooglePay, PhonePay, Paytm વાપરતા હોય તો ચેતજો

Cyber Scam: દિવસે ને દિવસે સાયબર ફ્રોડ ખૂબ જ વધતા જાય છે. સ્કેમર્સ આ દિવસોમાં સાયબર છેતરપિંડીનો એક સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે. ટેક્નોલોજી અને ઇન્ટરનેટના વધતા ઉપયોગ સાથે સાયબર છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. આ દિવસોમાં સાયબર છેતરપિંડીનો એક નવો દાખલો સામે આવી રહ્યો છે, જેમાં છોકરી અથવા છોકરો તમારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા એવો મેસેજ મોકલશે, ત્યારબાદ તે ફોન કરી પરત કરવાની વિનંતી કરશે. અમદાવાદ પોલીસે લોકોને સાવચેતી રાખવા અને સંભવિત સાયબર ક્રાઈમથી સાવચેત રહેવાની સલાહ આપી છે.

Cyber Scam

જો તમે પણ Paytm, Google Pay અથવા Phone Pay જેવી પેમેન્ટ એપ વાપરતા હોય તો ચેતજો. છોકરી અથવા છોકરો તમારા ખાતામાં રૂપિયા નાખશે. થોડા સમય પછી તમારા ઉપર તે વ્યક્તિનો ફોન આવશે જેમાં દાવો કરવામાં આવશે કે તમારા એકાઉન્ટમાં અજાણતાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તે મધુર અને નિર્દોષ સ્વરમાં બોલશે તે પછી તે રૂપિયા પાછા આપો એમ જણાવશે. તમે આપેલી વિગતોમાં આ રકમ પરત કરો કે તરત જ તમારી માહિતી તેમને મોકલવામાં આવશે અને તમે સાયબર છેતરપિંડીનો ભોગ બની શકો છો. અમદાવાદ સાયબર ક્રાઈમ વિભાગે તમામ લોકોને આ પ્રકારની છેતરપિંડીનો ભોગ ન બનવા માટે સાવધાન કર્યા છે.

સાયબર ફ્રોડ કેવી રીતે અટકાવી શકાય?

આ પણ વાંચો : પ્રજ્ઞાન રોવર ફરી થશે સક્રિય, ISROએ આપી માહિતી

મહત્વની લિંક

વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Exit mobile version