૧ થી ૧૦૦ એકડા શબ્દોમાં

Download

૧ થી ૧૦૦ એકડા શબ્દોમાં worksheet – સંખ્યાઓ ગણિત શીખવાનો પાયો છે! તમારા બાળકને ૧ થી ૧૦૦ સુધીના સંખ્યાજ્ઞાન શીખવામાં મદદ કરો, આ વર્કશીટ માં ગુજરાતી અંક અને શબ્દ , સંખ્યા ચાર્ટ અને ધોરણ ૧ માટે રચાયેલ મનોરંજક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સંખ્યા ઓળખવાથી લઈને સંખ્યાત્મક પેટર્ન સમજવા સુધી અભ્યાસ થઇ શકે. તમારા બાળકનો ગણિતનો આત્મવિશ્વાસ વધારવા માટે શબ્દ વાટિકા અને જ્ઞાન-આધારિત પ્રવૃત્તિ કરાવી શકાય.

અહીં 1 થી 100 સુધીના શબ્દો અને સંખ્યાઓ છે:

૧ – એક૨ – બે૩ – ત્રણ૪ – ચાર૫ – પાંચ૬ – છ૭ – સાત૮ – આઠ૯ – નવ૧૦ – દસ
૧૧ – અગિયાર૧૨ – બાર૧૩ – તેર૧૪ – ચૌદ૧૫ – પંદર૧૬ – સોળ૧૭ – સત્તર૧૮ – અઢાર૧૯ – ઓગણીસ૨૦ – વીસ
૨૧ – એકવીસ૨૨ – બાવીસ૨૩ – ત્રેવીસ૨૪ – ચોવીસ૨૫ – પચ્ચીસ૨૬ – છવ્વીસ૨૭ – સત્તાવીસ૨૮ – અઠ્ઠાવીસ૨૯ – ઓગણત્રીસ૩૦ – ત્રીસ
૩૧ – એકત્રીસ૩૨ – બત્રીસ૩૩ – તેત્રીસ૩૪ – ચોત્રીસ૩૫ – પાંત્રીસ૩૬ – છત્રીસ૩૭ – સાડત્રીસ૩૮ – આડત્રીસ૩૯ – ઓગણચાલીસ૪૦ – ચાલીસ
૪૧ – એકતાલીસ૪૨ – બેતાલીસ૪૩ – તેતાલીસ૪૪ – ચુંમ્માલીસ૪૫ – પિસ્તાલીસ૪૬ – છેંતાલીસ૪૭ – સુડતાલીસ૪૮ – અડતાલીસ૪૯ – ઓગણપચાસ૫૦ – પચાસ
૫૧ – એકાવન૫૨ – બાવન૫૩ – ત્રેપન૫૪ – ચોપન૫૫ – પંચાવન૫૬ – છપ્પન૫૭ – સત્તાવન૫૮ – અઠ્ઠાવન૫૯ – ઓગણસાઠ૬૦ – સાઠ
૬૧ – એકસઠ૬૨ – બાસઠ૬૩ – ત્રેસઠ૬૪ – ચોસઠ૬૫ – પાંસઠ૬૬ – છાસઠ૬૭ – સડસઠ૬૮ – અડસઠ૬૯ – ઓગણોસિત્તેર૭૦ – સિત્તેર
૭૧ – એકોતેર૭૨ – બોંતેર૭૩ – તોંતેર૭૪ – ચુંમોતેર૭૫ – પંચોતેર૭૬ – છોંતેર૭૭ – સીતોતેર૭૮ – ઇઠોતેર૭૯ – ઓગણએંસી૮૦ – એંસી
૮૧ – એક્યાસી૮૨ – બ્યાસી૮૩ – ત્યાસી૮૪ – ચોરાસી૮૫ – પંચાસી૮૬ – છયાસી૮૭ – સત્યાસી૮૮ – અઠયાસી૮૯ – નેવ્યાસી૯૦ – નેવું
૯૧ – એકણું૯૨ – બાણું૯૩ – ત્રાણું૯૪ – ચોરાણું૯૫ – પંચાણું૯૬ – છન્નું૯૭ – સતાણું૯૮ – અઠ્ઠાણું૯૯ – નવાણું૧૦૦ – સો