ચિત્ર ગણો અને જોડો

Download

ચિત્ર ગણો અને જોડો worksheet – બાલવાટિકા અને ધોરણ એકના બાળકો માટેની સંખ્યાજ્ઞાન ની આ વર્કશીટ છે. જેમાં 1 થી 10 સુધીની સંખ્યાઓને ચિત્રો સાથે અને શબ્દો સાથે જોડવાની પ્રવૃત્તિ છે. અહીં આપેલ ચિત્રોની ગણતરી કરવાની છે. તેને આધારે સંખ્યા ( અંક ) સાથે જોડવાનાં છે. ત્યાર બાદ શબ્દો માં આપેલ સંખ્યા સાથે લાઈન દોરી સાચા વિકલ્પ સાથે જોડવાની પ્રવૃત્તિ છે.
આ વર્કશીટથી બાળકો 1 થી 10 ની સંખ્યાઓની ગણતરી કરતા શીખે છે. શબ્દોમાં સંખ્યાને ઓળખાતા શીખે છે.