12th Pass SMC Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતી, પગાર 18,000/- રૂપિયા

12th Pass SMC Recruitment 2023: હાલમાં એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને આ પોસ્ટ માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ભરતીમાં વિવિધ પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આજે આપણી આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું. દરેક ઉમેદવારોએ તારીખ 29/09/2023 થી 08/10/2023 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. શું તમે પણ અરજી કરવા માગતા હોવ અને તમને કોઈ પણ ફોર્મ ને લગતી સમસ્યા હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેની પોસ્ટ વાંચવા વિનંતી અને તમારા મિત્રો સાથે શેર પણ કરો.

12th Pass SMC Recruitment 2023

પોસ્ટનું નામ

જાહેરાત માં જણાવ્યા અનુસાર ભરતીમાં ડીસ્ટ્રીકટ ટીબી સેન્ટર સુરત દ્વારા ટી.બી.એચ.વી એટલે ટીબી હેલ્થ વિઝીટર અને એસ.ટી.એસ એટલે કે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝરની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડીસ્ટ્રીકટ ટીબી સેન્ટર સુરત દ્વારા ટી.બી.એચ.વી એટલે ટીબી હેલ્થ વિઝીટરની 07 અને એસ.ટી.એસ એટલે કે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝરની 01 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી ફી

જિલ્લા ટીબી કેન્દ્ર સુરતની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

આ પણ વાંચો : આવકવેરા વિભાગ ગુજરાત દ્વારા ભરતી

પગાર ધોરણ

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે મેરીટ અથવા ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

SMC ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી?

મહત્વપૂર્ણ તારીખો

મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટે : અહીં ક્લિક કરો

અરજી કરવા માટે : અહીં ક્લિક કરો

હોમપેજ પર જવા માટે : અહીં ક્લિક કરો

Exit mobile version