ગુજરાત
Trending

Talati Recruitment Update: તલાટી ભરતી જિલ્લાવાઈઝ જગ્યાઓ, તમારા જિલ્લામાં કેટલી જગ્યા છે?

Talati Recruitment Update: (GPSSB) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વિવિધ હોદ્દાઓ માટે સરકારી ભરતી પ્રક્રિયા માટે હબ તરીકે સેવા આપે છે. તેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તલાટી-કમ-મંત્રીઓની આગામી વર્ગ-3 ભરતી માટે ગુજરાતમાં 3000 થી વધુ તલાટીઓની ભરતીની જાહેરાત કરી હતી. 4 ઓક્ટોબર 2023 ના રોજ, તલાટી ભરતીની જિલ્લા મુજબ ખાલી જગ્યાનું પત્રક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. બધી માહિતી માટે આ લેખને અંત સુધી વાંચો.

Talati Recruitment Update

મંડળનું નામGPSSB – ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
જાહેરાતનામાં ક્રમાંક10/202122
પોસ્ટનુ નામતલાટી ભરતી જિલ્લાવાઈઝ જગ્યાઓ
કેટેગરીસરકારી ભરતી
દર્શાવતું પત્રકPDF
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/

તલાટી ભરતી 2023 માટે અપડેટ

(GPSSB) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ વિભાગને માંગણા પત્રક/સૂચના પત્ર મળ્યો. ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળ, ગાંધીનગર ગ્રામ પંચાયત સચિવ તલાટી-કમ-મંત્રી વર્ગ-3 સર્વર્ગ સરકારના પંચાયત વિભાગમાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરશે. તલાટીની ભરતી માટેની પ્રક્રિયાની સુધારેલી માંગણા પત્રક પ્રાપ્ત થઈ હતી. પંચાયત વિભાગના પત્ર નંબર 29/09/2023 અનુસાર બોર્ડ દ્વારા ઉપરની જાહેરાત અનુસાર, જે 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ બોર્ડની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : શું તમે સમજો છો કે તમારા પાનકાર્ડ પરના અક્ષરોનો અર્થ શું છે?

ભરવા પાત્ર માંગણા પત્રક

4 ઓક્ટોમ્બર 2023 નાં રોજ ગુજરાત પંચાયત પસંદગી મંડળ GPSSB દ્વારા 4/10/2023 થી ઉપર મુજબ ભરતી પ્રક્રિયાના હેતુ માટે પુંન:રિવાઇઝ જિલ્લા પ્રમાણે જગ્યાઓ દર્શાવાતા માંગણા પત્રક મંડળને મળેલ છે. જેમની સાથેના એનેક્ષર-એ રિવાઈઝ અનુસાર આ મંડળની ઓફીશ્યલ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું છે.

દર્શાવેલી જગ્યાઓ પ્રમાણે ઉપર મુજબની જાહેરાત અન્વયે 11/08/2023 નાં રોજ પ્રસિધ્ધ કરાયેલ ફાઈનલ સિલેકશન લિસ્ટમાં સમાવિષ્ઠ ઉમેદવારોને તેમની સિલેકશન કેટેગરી અને મેરીટ ક્રમ મુજબ 05/10/2023 થી 12/10/2023 દરમિયાન જિલ્લા ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત તલાટી અપડેટ તારીખ 04 ઓક્ટોમ્બરે રિવાઈઝ માંગણા પત્રક બોર્ડ દ્વારા તેમની ઓફીશ્યલ વેબસાઇટ પર મૂકેલ છે.

મહત્વપૂર્ણ લિંક

પુન:રિવાઈઝ માંગણા પત્રક PDFઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહીં ક્લીક કરો 

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button