નોકરી

12th Pass SMC Recruitment 2023: સુરત મહાનગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતી, પગાર 18,000/- રૂપિયા

સુરત મહાનગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતી
  • હાલમાં એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે.
  • આ ભરતી સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે.
  • આ ભરતીમાં વિવિધ પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
  • ઉમેદવારોએ તારીખ 29/09/2023 થી 08/10/2023 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

12th Pass SMC Recruitment 2023: હાલમાં એક નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને આ પોસ્ટ માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ભરતીમાં વિવિધ પદો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આજે આપણી આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું. દરેક ઉમેદવારોએ તારીખ 29/09/2023 થી 08/10/2023 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. શું તમે પણ અરજી કરવા માગતા હોવ અને તમને કોઈ પણ ફોર્મ ને લગતી સમસ્યા હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેની પોસ્ટ વાંચવા વિનંતી અને તમારા મિત્રો સાથે શેર પણ કરો.

12th Pass SMC Recruitment 2023

  • સંસ્થાનું નામ : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ( SMC )
  • પોસ્ટનું નામ : વિવિધ
  • અરજી કરવાની રીત : ઓનલાઈન
  • નોકરીનું સ્થળ : સુરત, ગુજરાત
  • ફોર્મ ભરવાની શરુવાતની તારીખ : 29/09/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 08/10/2023
  • સત્તાવાર વેબસાઇટ : https://arogyasathi.gujarat.gov.in/

પોસ્ટનું નામ

જાહેરાત માં જણાવ્યા અનુસાર ભરતીમાં ડીસ્ટ્રીકટ ટીબી સેન્ટર સુરત દ્વારા ટી.બી.એચ.વી એટલે ટીબી હેલ્થ વિઝીટર અને એસ.ટી.એસ એટલે કે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝરની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

ખાલી જગ્યા

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડીસ્ટ્રીકટ ટીબી સેન્ટર સુરત દ્વારા ટી.બી.એચ.વી એટલે ટીબી હેલ્થ વિઝીટરની 07 અને એસ.ટી.એસ એટલે કે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝરની 01 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી ફી

જિલ્લા ટીબી કેન્દ્ર સુરતની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

આ પણ વાંચો : આવકવેરા વિભાગ ગુજરાત દ્વારા ભરતી

પગાર ધોરણ

  • ટીબી હેલ્થ વિઝીટર : રૂપિયા 13,000/-
  • સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર : રૂપિયા 18,000/-

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે મેરીટ અથવા ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

SMC ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખો

  • ફોર્મ ભરવાની શરૂ તારીખ : 29/09/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 08/10/2023

મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટે : અહીં ક્લિક કરો

અરજી કરવા માટે : અહીં ક્લિક કરો

હોમપેજ પર જવા માટે : અહીં ક્લિક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button