SBI Special FD Scheme: સ્ટેટ બેંકની નવી FD સ્કીમ શરૂ, પૈસા થશે બમણા
SBI Special FD Scheme: ભારતીય સ્ટેટ બેંક દ્વારા ગ્રાહકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ સમયે રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝિટ શ્રેષ્ઠ વિકલ્પ છે. આમાં તમે કોઈપણ જોખમ લીધા વિના તમારા પૈસા ડબલ કરી શકો છો. SBI તરફથી ગ્રાહકોને અલગ-અલગ મુદતની ફિક્સ્ડ ડિપોઝિટનો વિકલ્પ મળે છે. બેંક તરફથી ગ્રાહકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FDની સુવિધા મળે છે.

SBI Special FD Scheme
તમને જણાવી દઈએ કે SBI અલગ-અલગ મેચ્યોરિટી પીરિયડ્સ માટે FD સુવિધા પ્રદાન કરે છે. બેંક ગ્રાહકોને 3 ટકાથી 6.5 ટકાના દરે વ્યાજ આપી રહી છે. આ સિવાય સિનિયર સિટિઝન્સ બેંક 3.5 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજનો લાભ આપી રહી છે.
ઘણા વિકલ્પો છે !
SBI તેના ગ્રાહકોને FD ના વિવિધ સમયગાળાના ઘણા વિકલ્પો ઓફર કરે છે. જેમાં સાત દિવસથી લઈને દસ વર્ષ સુધીની એફડીનો સમાવેશ થાય છે. બેંક 3 ટકાથી 6.5 ટકા સુધીના વ્યાજ દરો સાથે FD સુવિધા પણ પ્રદાન કરે છે. આ સાથે જ વરિષ્ઠ નાગરિકોને એફડી પર 3.5 ટકાથી 7.5 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : વંદે ભારતને લઈને રેલવેએ લીધો મોટો નિર્ણય
પૈસા કેવી રીતે ડબલ થશે?
જો તમે ભારતીય સ્ટેટ બેંકમાં દસ વર્ષ માટે 1 લાખ રૂપિયાની FD કરો છો, તો પાકતી મુદતના સમયે તમને જમા રકમનું બમણું વળતર મળશે. આ રોકાણ પર 6.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે. રોકાણકારોને દસ વર્ષમાં અંદાજે રૂ. 10 લાખ મળશે.
વરિષ્ઠ નાગરિકોને આ FD પર દસ વર્ષ માટે 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે. એટલે કે જો કોઈ વરિષ્ઠ નાગરિક દસ વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો તેને મેચ્યોરિટી પર 2,10,234 રૂપિયાનો નફો મળશે. આ રકમમાં 1,10,234 રૂપિયાની વ્યાજની આવકનો સમાવેશ થાય છે.
મહત્વની લિંક
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |