Indian Navy Bharti 2023: ઈન્ડિયન નેવીમાં 224 જગ્યાઓ માટે ભરતી, પગાર ₹ 56,100 સુધી
Indian Navy Bharti 2023: અમારી પાસે તમારા માટે સારા સમાચાર છે કારણ કે 10 પાસ વિદ્યાર્થીઓ માટે ઈન્ડિયન નેવીમાં 224 જગ્યાઓ માટે ભરતી આવી છે. જો તમે નોકરીની શોધમાં હોવ અથવા તમારા પરિવારમાં અથવા મિત્રોના વર્તુળમાં કોઈને નોકરીની જરૂર હોય તો કૃપા કરીને આ પોસ્ટ વાંચો. આ પોસ્ટને નિષ્કર્ષ સુધી વાંચીને કામની અત્યંત આવશ્યકતા ધરાવતા કોઈપણ સાથે શેર કરો.

Indian Navy Bharti 2023
ઈન્ડિયન નેવીમાં શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) ઓફિસર્સની એન્ટ્રી પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 7મી ઓક્ટોબર, 2023ના રોજથી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો ઈન્ડિયન નેવીની અધિકૃત વેબસાઇટ joinindiannavy.gov.in પર જઈને અરજી સબમિટ કરી શકે છે.
Indian Navy Bharti 2023 – Highlights
સંસ્થાનું નામ | ઈન્ડિયન નેવી |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
કુલ જગ્યાઓ | 224 |
અરજી કરવાની શરૂની તારીખ | 07 ઓક્ટોબર 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 29 ઓક્ટોબર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.joinindiannavy.gov.in/ |
પોસ્ટ નામ
જનરલ સર્વિસ (GS) માટે 40 જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે. જેન્ટ્સ અને લેડિઝ બંને ઉમેદવારો અરજી કરી શકે છે. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) માટે 08 જગ્યાઓ ખાલી છે. નેવલ એર ઓફિસર (NAOO) માટે 18 જગ્યાઓ નક્કી થયેલી છે. પાયલોટ માટે 20 અને લોજિસ્ટિક્સ માટે 20 જગ્યાઓ નિર્ધારિત કરવામાં આવી છે. નેવી એજ્યુકેશન બ્રાન્ચમાં કુલ 26 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત ઈન્ડિયન નેવીની ટેકનિકલ ભાગોમાં પુરુષ અને મહિલાની કુલ 100 જગ્યાઓ ભરવા પાત્ર છે.
કુલ ખાલી જગ્યા
ઈન્ડિયન નેવીની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કુલ 224 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : મિશન ગગનયાન માટે તૈયાર છે ISRO
પગાર ધોરણ
ઈન્ડિયન નેવીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 56,100 સુધી પગાર ચુકવવામાં આવશે.
લાયકાત
ઈન્ડિયન નેવીની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો પાસે 60 ટકા માર્ક્સ સાથે B.Tech ડિગ્રી હોવી આવશ્યક છે. તેને લગતું નોલેજ હોવું આવશ્યક છે. તેમજ MCA, B.Com. BSC, MCA અભ્યાસ હોવો આવશ્યક છે. ઉમેદવારોને ધોરણ 10 અને 12માં અંગ્રેજીમાં 60% ગુણ આવેલા હોવા જોઈએ. લાયકાત સંબંધી વધુ માહિતી એક વખત જાહેરાત અવશ્ય વાંચી લેવી.
ઉમ્મર ધોરણ
ઈન્ડિયન નેવીની આ ભરતીમાં ઉમેદવારોની ઉંમર વિશે વાત કરીએ તો તેમનો જન્મ 2 જુલાઈ 1999 પહેલા અને 1 જાન્યુઆરી 2005 પછી થયો ન હોવો જોઈએ. તે જ સમયે ATC માટેના ઉમેદવારોનો જન્મ 1 જુલાઈ, 2003 પછી થયો ન હોવો જોઈએ. વધુ માહિતી મેળવવા માટે સત્તાવાર નોટિફિકેશન જુઓ.
અરજી ફી
ઈન્ડિયન નેવીની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અરજી ફી વિશે વાત કરીએ તો ઉમેદવારોએ આ પોસ્ટ માટે અરજી કરવા માટે કોઈપણ એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે નહીં.
અરજી કઈ રીતે કરશો?
- સૌ પ્રથમ નીચે આપેલી લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે ભારતીય નેવીની ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ joinindianavy.gov.in પર જવું.
- અરજી કરવા માંગેલ ડોક્યુમેન્ટ્સ, સહી, ફોટો, આઈડી પ્રૂફ કાળજીપૂર્વક અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વની લિંક
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લીક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લીક કરો |
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |