ગુજરાત
Trending

Gujarati Calendar 2024: નવા વર્ષના તહેવારો, શુભ મુહૂર્ત અને ચોઘડિયા

Gujarati Calendar 2024: તમને ખબર જ છે કે દિવાળીના તહેવારોની હવે ગડીઓ બાકી છે. ગુજરાતી લોકો માટે 14 નવેમ્બર થી નૂતન વર્ષાભિનંદન એટલે કે આપણા ગુજરાતીઓ માટે નવું વર્ષ બેસે છે. એટ્લે કે વિક્રમ સવંત 2080 બેસે છે. લોકો નવું વર્ષ શરુ થતા ની સાથે જ ઘરે નવું ગુજરાતી કેલેન્ડર લાવે છે, તો મિત્રો આજના લેખમાં આપણે વાત કરીશું ગુજરાતી કેલેન્ડર 2024 વિશે. અને તમે પણ ગુજરાતી કેલેન્ડર 2024 ડાઉનલોડ કરવા માગતા હોય તો આ લેખને અંત સુધી વાંચો અને તમારા મિત્રો તેમજ સ્નેહીજનોને આ લેખ શેર કરો.

Gujarati Calendar 2024

હવે ટૂંકસમયમાં વિક્રમ સંવત 2080 ની શુભ શરૂઆત થવા જઈ રહી છે, ઘણા લોકો પરંપરાગત રીતે ઘરમાં નવું ગુજરાતી કેલેન્ડર અને “તારીખિયા” લાવે છે. આમાં તમારી મદદ કરવા માટે, તમે પીડીએફ ફોર્મેટમાં 2024 માટેનું ગુજરાતી કેલેન્ડર મેળવી શકો છો અને ગુજરાતી કેલેન્ડર એપ્લિકેશનનું પણ અન્વેષણ કરી શકો છો. આ સંસાધનો તમને તિથિ તોરણ અનુસાર તમારા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે જરૂરી માહિતી અને વિગતો પ્રદાન કરી શકે છે. ગુજરાતી કેલેન્ડરમાં મહત્વની તારીખો અને તહેવારોનો ટ્રૅક રાખવા માટે આ સંસાધનો રાખવાની સામાન્ય પ્રથા છે.

ગુજરાતી કેલેન્ડરની વિગતો

  • આજનુ પંચાંગ
  • આજના ચોઘડીયા
  • આજનુ રાશીફળ
  • વાર્ષિક રાશીફળ
  • તહેવારોનુ લિસ્ટ 2024
  • જાહેર રજા લિસ્ટ 2024
  • આજની તીથી
  • આજના શુભ મુહુર્ત
  • દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
  • આજનુ નક્ષત્ર
  • આજની રાશી
  • કુંડલી
  • આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
  • 2024 ના લગ્ન ના શુભ મુહુર્ત
  • બેંક રજા લિસ્ટ
  • હિંદુ કેલેન્ડર 2024
  • કેલેન્ડર વિક્રમ સંવત 2080

આ પણ વાંચો : હવે ગૂગલ ટાસ્ક મેટ એપ દ્વારા રોકાણ કર્યા વગર પૈસા કમાઓ

ગુજરાતી કેલેન્ડર 2024 એપ ના ફીચર

  • આ એપમા ગુજરાતી કેલેન્ડર 2024 આપવામા આવ્યુ છે.
  • દરેક મહિના ના કેલેન્ડર ને ઈમેજ અને PDF તરીકે સેવ કરી શકો છો.
  • રાશીફળ 2024 આપવામા આવ્યુ છે.
  • Tithi Toran Gujarati Calendar 2024 મા દરરોજ નો સૂર્યાસ્ત અને સુર્યોદય નો સમય આપવામા આવ્યો છે.
  • આ કેલેન્ડર મા દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામા આવ્યા છે.
  • આ કેલેન્ડર વિક્રમ સંવત 2080 માટે આપવામા આવ્યુ છે.
  • આજનો દિનવિશેષ આપવામા આવ્યો છે.
  • આ એપમા જાહેર રજા 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
  • આ એપમા બેંક રજા લીસ્ટ 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
  • આ એપમા આજના ચોઘડીયા અને આજના મુહુર્ત પણ આપવામા આવ્યા છે.
  • આ એપમા દરેક ધર્મ ના તહેવારો નુ લીસ્ટ આપવામા આવ્યુ છે.

મહત્વની લિંક

ગુજરાતી કેલેન્ડર 2024અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button