ગુજરાત
Trending

Jaher Raja List 2024: ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ અને મરજિયાત રજા લિસ્ટ

Jaher Raja List 2024: ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ષ 2024 માટે જાહેર રજાઓનું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં કુલ 73 દિવસોનો સમાવેશ કરવામાં આવે છે. આ રજાઓમાં સામાન્ય રજાઓ, મરજિયાત રજાઓ, બેંકો માટે જાહેર રજાઓનો સમાવેશ કરવામાં આવે છે. ગુજરાત સરકાર 2024ના વર્ષ દરમિયાન નીચેના દિવસોને રાજ્ય સરકારની કચેરીઓ માટે જાહેર રજા તરીકે જાહેર કરે છે.

Jaher Raja List 2024

ક્રમજાહેર રજાનું નામતારીખવાર
1પ્રજાસત્તાક દિન26 જાન્યુઆરી 2024શુક્રવાર
2મહા શિવરાત્રી (મહા વદ 13)08 માર્ચ 2024શુક્રવાર
3હોળી બીજો દિવસ (ધૂળેટી)25 માર્ચ 2024સોમવાર
4ગુડ ફ્રાઇડે29 માર્ચ 2024શુક્રવાર
5ચેટીચાંદ10 એપ્રિલ 2024બુધવાર
6રમજાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) (શવ્વાલ 1 લો)11 એપ્રિલ 2024ગુરૂવાર
7શ્રી રામ નવમી (ચૈત્ર સુદ 9)17 એપ્રિલ 2024બુધવાર
8ભગવાન શ્રી પરશુરામ જયંતી (વૈશાખ સુદ 3)10 મે 2024શુક્રવાર
9ઈદ-ઉલ-અદહા (બકરી ઈદ)17 જુન 2024સોમવાર
10મહોરમ (આશૂર)17 જુલાઈ 2024બુધવાર
11સ્વાતંત્ર્ય દિન
પારસી નૂતન વર્ષ દિન (પતેતી) (પારસી શહેનશાહી)
15 ઓગસ્ટ 2024ગુરૂવાર
12રક્ષાબંધન (શ્રાવણ સુદ 15)19 ઓગસ્ટ 2024સોમવાર
13જન્માષ્ટમી (શ્રાવણ વદ 8)26 ઓગસ્ટ 2024સોમવાર
14સવંત્સરી (ભાદ્રપદ સુદ 4) (ચતુર્થી પક્ષ)07 સપ્ટેમ્બર 2024શનિવાર
15ઈદ-એ-મિલાદુ-ન્નબી (બારા વફાત મહમદ પયંગબર સાહેબનો જન્મદિન)16 સપ્ટેમ્બર 2024સોમવાર
16મહાત્મા ગાંધીનો જન્મદિન2 ઓક્ટોબર 2024બુધવાર
17દશેરા (વિજયા દશમી) (આસો સુદ 10)12 ઓક્ટોબર 2024શનિવાર
18સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ દિવસ
દિવાળી (દિપાવલી)
31 ઓક્ટોબર 2024ગુરૂવાર
19નૂતન વર્ષ દિન / વિક્રમ સંવત – 2081, બેસતું વર્ષ (કારતક સુદ 1)2 નવેમ્બર 2024શનિવાર
20ગુરુ નાનક જયંતી (કારતક સુદ 15)15 નવેમ્બર 2024શુક્રવાર
21નાતાલ25 ડિસેમ્બર 2024બુધવાર

નીચે આપેલ રજાઓ રવિવારે આવતી હોવાથી જાહેર રજાના દિવસ તરીકે જાહેર કરેલ નથી.

1મકરસંક્રાંતિ14 જાન્યુઆરી 2024રવિવાર
2ડૉ. બાબાસાહેબ આંબેડકરનો જન્મદિન14 એપ્રિલ 2024રવિવાર
3મહાવીર જન્મ કલ્યાણક21 એપ્રિલ 2024રવિવાર
4ભાઈબીજ (કારતક સુદ 2)3 નવેમ્બર 2024રવિવાર

આ પણ વાંચો : ગુજરાત આંગણવાડીમાં 10,000+ જગ્યાઓ માટે ભરતી જાહેર

મરજીયાત રજા લિસ્ટ 2024

જાહેર રજા લિસ્ટ ઉપરાંત મરજીયાત રજા લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કર્મચારીને આખા વર્ષમાં 2 રજા વાપરવા મળે છે. ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલ આ રજા PDF ડાઉનલોડ કરી સેવ રાખો. જે વર્ષ દરમિયાન રજા લિસ્ટ જોવા માટે ઉપયોગી બનશે.

બેંક રજા લિસ્ટ 2024

ગુજરાત સરકાર તરફથી જાહેર રજા લિસ્ટ, મરજીયાત રજા લિસ્ટ ઉપરાંત બેંક રજા લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

મહત્વની લિંક

જાહેર રજા લિસ્ટ 2024અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button