Gujarat GDS Result 2023: ગુજરાત ગ્રામીણ ડાક સેવક પરિણામ, ચેક કરો તમારુ નામ છે કે નહિ?
- ગ્રામીણ ડાક સેવકની 30,000 જેટલી જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી જુલાઇ માસમા ઓનલાઇન અરજીઓ મંગાવેલી હતી.
- 29 સપ્ટેમ્બર 2023 ના રોજ ગ્રામીણ ડાક સેવક (GDS) પરિણામની બીજી મેરિટ સૂચિ જાહેર કરી છે.
- આ રીજલ્ટ ઓનલાઇન જોઇ શકાય છે.
Gujarat GDS Result 2023: પોસ્ટ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવકની 30,000 જેટલી જગ્યાઓ પર ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડી જુલાઇ માસમા ઓનલાઇન અરજીઓ મંગાવેલી હતી. જેમાં ગુજરાતમા પણ વિવિધ જિલ્લાની પોસ્ટ વિભાગમા 1800 કરતા વધુ જેટલી જગ્યાઓ હતી. પોસ્ટ વિભાગ દ્વારા 29 સપ્ટેમ્બર 2023 ના રોજ ગ્રામીણ ડાક સેવક (GDS) પરિણામની બીજી મેરિટ સૂચિ જાહેર કરી છે. પોસ્ટ વિભાગની આ ભરતી માટેનું રીજલ્ટ જાહેર કરવામા આવ્યુ છે. ચાલો જાણીએ આ રીજલ્ટ કઇ રીતે ઓનલાઇન જોઇ શકાય?

ગ્રામીણ ડાક સેવક (GDS) ભરતી 2023 ની રાજ્યવાર મેરિટ લિસ્ટ અને પરિણામ PDF અહીં અપલોડ કરવામાં આવી છે. જે ઉમેદવારોએ ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી જુલાઈ 2023 માટે અરજી કરી છે, તેઓ તેમના રાજ્ય મુજબના પરિણામો નીચે આપેલ સીધી PDF પરથી જોઈ શકે છે.
Gujarat GDS Result 2023
ભરતી સંસ્થા | ભારતીય ટપાલ વિભાગ |
પોસ્ટનું નામ | GDS/ BPM/ ABPM |
જાહેરાત નં. | ઇન્ડિયા પોસ્ટ GDS ખાલી જગ્યા 2023 |
ખાલી જગ્યાઓ | 30041 |
જોબ સ્થાન | સમગ્ર ભારત |
શ્રેણી | ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ 2023 |
સત્તાવાર વેબસાઇટ | indiapostgdsonline.gov.in |
પોસ્ટ વિગતો, પાત્રતા અને લાયકાત
પોસ્ટનું નામ | ખાલી જગ્યા | લાયકાત |
---|---|---|
ગ્રામીણ ડાક સેવક (GDS)/ BPM/ ABPM | 30031 | 10મું પાસ |
આ પણ વાંચો : આવકવેરા વિભાગ ગુજરાત દ્વારા ભરતી
ઇન્ડિયા પોસ્ટ GDS 2023 પસંદગી પ્રક્રિયા
ભારત પોસ્ટ GDS ખાલી જગ્યા 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે:
- ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ
- દસ્તાવેજ ચકાસણી (DV)
- તબીબી પરીક્ષા (ME)
ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ 2023 કેવી રીતે તપાસવું?
ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ 2023 તપાસવા માટે આ પગલાં અનુસરો
- સ્ટેપ 1: Post GDS Result 2023 જોવા માટે સૌ પ્રથમ પોસ્ટ GDS ભરતી ની ઓફીસીયલ વેબસાઇટ – indiapostgdsonline.gov ઓપન કરો.
- સ્ટેપ 2: ત્યારબાદ જે રાજયોના રીજલ્ટ ડીકલેર થયા હશે તે તમને લીસ્ટ બતાવશે. તેમાથી ગુજરાત રાજય શોધી તેના પર કલીક કરો.
- સ્ટેપ 3: તેમા ‘Shortlisted Candidates’ ટેબની મુલાકાત લો પછી જેમા આપણે ગુજરાત રાજય સીલેકટ કરવાનુ રહેશે.
- સ્ટેપ 4: ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ PDF 2023 ડાઉનલોડ કરો.
- સ્ટેપ 5: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો ના લીસ્ટમા તમારુ નામ સર્ચ કરો.
મહત્વપૂર્ણ કડીઓ
ગુજરાત મેરિટ લિસ્ટ 2023 : અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો