Air India Gujarat Recruitment 2023: એર ઈન્ડિયા ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી, પગાર ₹ 17,850 થી શરૂ
Air India Gujarat Recruitment 2023: એર ઈન્ડિયાની નવીનતમ ભરતીએ તમારી સફળતાની સુવર્ણ ટિકિટ છે. અમારી પાસે તમારા માટે કેટલાક સારા સમાચાર છે કારણ કે એર ઈન્ડિયા હાલમાં પરીક્ષા લીધા વિના ગુજરાતમાં સંખ્યાબંધ હોદ્દાઓ માટે સીધી ભરતી કરી રહી છે. તેથી અમે તમને આ લેખને ખૂબ જ નિષ્કર્ષ સુધી વાંચવા વિનંતી કરીએ છીએ. મહેરબાની કરીને આ લેખ વાંચો અને રોજગારની અત્યંત આવશ્યકતા ધરાવતા કોઈપણને તેને ફોરવર્ડ કરો.

Air India Gujarat Recruitment 2023 – Highlights
સંસ્થાનું નામ | એર ઇન્ડિયા |
પોસ્ટ | વિવિધ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
જાહેરાત પ્રકાશિત તારીખ | 15 ઓક્ટોબર 2023 |
સત્તાવાર વેબસાઈટ લિંક | https://www.aiasl.in/ |
પોસ્ટ નામ
એર ઈન્ડિયા ભરતીની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ નીચે પ્રમાણેની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
- ડયુટી મેનેજર
- ડયુટી ઓફિસર
- જુનિયર ઓફિસર
- સિનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
- કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
- જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
- સિનિયર રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ
- રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ
- યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર
- હેન્ડીમેન
- હેન્ડીવુમન
ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ / પાનકાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જાતિનો દાખલો
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
શૈક્ષણિક લાયકાત
એર ઈન્ડિયા ભરતીની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 10 પાસ થી લઈ અનુસ્નાતક સુધી તથા અન્ય લાયકાત અલગ અલગ છે.
પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
ડયુટી મેનેજર | રૂપિયા 45,000/- |
ડયુટી ઓફિસર | રૂપિયા 32,200/- |
જુનિયર ઓફિસર | રૂપિયા 28,200/- |
સિનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | રૂપિયા 24,640/- |
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | રૂપિયા 23,640/- |
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | રૂપિયા 20,130/- |
સિનિયર રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ | રૂપિયા 24,640/- |
રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ | રૂપિયા 23,640/- |
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર | રૂપિયા 20,130/- |
હેન્ડીમેન | રૂપિયા 17,850/- |
હેન્ડીવુમન | રૂપિયા 17,850/- |
ઉંમર ધોરણ
પોસ્ટનું નામ | ઉંમર ધોરણ |
ડયુટી મેનેજર | 55 વર્ષ સુધી |
ડયુટી ઓફિસર | 50 વર્ષ સુધી |
જુનિયર ઓફિસર | 28 વર્ષ સુધી |
સિનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | 35 વર્ષ સુધી |
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | 28 વર્ષ સુધી |
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | 28 વર્ષ સુધી |
સિનિયર રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ | 35 વર્ષ સુધી |
રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ | 28 વર્ષ સુધી |
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર | 28 વર્ષ સુધી |
હેન્ડીમેન | 28 વર્ષ સુધી |
હેન્ડીવુમન | 28 વર્ષ સુધી |
ટોટલ જગ્યાઓ
એર ઈન્ડિયા ભરતીની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં કુલ 61 જગ્યાઓ પર ભરતી થઈ રહી છે. દરેક પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.
આ પણ વાંચો : ધોરણ 10 પાસ માટે ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી જાહેર
પસંદગી પ્રક્રિયા
એર ઈન્ડિયા ભરતીની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં લાયક ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ આધારે કરવામાં આવશે. અહી ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટબેજ ઉપર કરવામાં આવશે.
ઈન્ટરવ્યુ માટેનું સ્થળ
એર ઈન્ડિયા ભરતીની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ટરવ્યૂ સ્થળનું સરનામું – એન્જિનિયરિંગ એન્ડ મેન્ટેનન્સ વર્કશોપ, રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સામે, હિરાસર, રાજકોટ, ગુજરાત – 363520 છે.
ઇન્ટરવ્યૂની તારીખ
પોસ્ટનું નામ | ઇન્ટરવ્યૂની તારીખ |
ડયુટી મેનેજર | 30,31/10/2023 |
ડયુટી ઓફિસર | 30,31/10/2023 |
જુનિયર ઓફિસર | 30,31/10/2023 |
સિનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | 30,31/10/2023 |
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | 30,31/10/2023 |
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | 30,31/10/2023 |
સિનિયર રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ | 01,02,03/11/2023 |
રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ | 01,02,03/11/2023 |
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર | 01,02,03/11/2023 |
હેન્ડીમેન | 01,02,03/11/2023 |
હેન્ડીવુમન | 01,02,03/11/2023 |
અરજી કઈ રીતે કરશો?
- સૌથી પહેલા સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે એર ઇન્ડિયાની સત્તવાર વેબસાઈટ https://www.aiasl.in/ વિઝીટ કરો અને અહીંથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો. આ અરજી ફોર્મ તમને જાહેરાતની અંદર નીચે જોવા મળશે.
- આ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો અને તેની અંદર તમારી તમામ વિગતો ભરી દો તથા તેની સાથે તમામ જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રોની નકલ જોડી દો.
- હવે આ તમામ દસ્તાવેજો લઈ ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહો.
- આ રીતે તમે આ ભરતીમાં અરજી કરી શકો છો.
મહત્વની લિંક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |