IB Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી જાહેર, અરજી કરો અહીથી
IB Recruitment 2023: સુરક્ષા સહાયક-મોટર પરિવહન અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફની ભરતી માટેની સૂચના 10 ઓક્ટોબર 2023 ના રોજ ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા 677 જગ્યાઓ માટે સત્તાવાર રીતે બહાર પાડવામાં આવી છે. જે વ્યક્તિ સૂચનાની રજૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી 14 ઓક્ટોબરથી 13 નવેમ્બર 2023 સુધી થશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ mha.gov.in/ પર જઈને અરજી કરી શકશે.

IB Recruitment 2023
સંસ્થા | ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) |
પોસ્ટનું નામ | સુરક્ષા સહાયક-મોટર પરિવહન અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ |
અરજી પ્રકાર | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત તથા ભારત |
અરજી શરૂ થયાની તારીખ | 14 ઓક્ટોબર 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 13 નવેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઈટ | https://www.mha.gov.in/ |
પોસ્ટ નામ
ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતીમાં સુરક્ષા સહાયક-મોટર પરિવહન અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા
IB SA/ MTS ખાલી જગ્યા 2023 | ||
કેટેગરી | પોસ્ટનું નામ | |
સુરક્ષા સહાયક (મોટર ટ્રાન્સપોર્ટ) | મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ | |
યુ.આર | 221 | 183 |
ઓ.બી.સી | 60 | 65 |
એસ.સી | 34 | 0 |
એસ.ટી | 30 | 25 |
ઈ.ડબલ્યુ.એસ | 17 | 42 |
કુલ | 362 | 315 |
પગાર ધોરણ
ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતીમાં પગાર ધોરણ ની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
IB ભરતી 2023 પગાર ધોરણ | |
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
સુરક્ષા સહાયક (મોટર ટ્રાન્સપોર્ટ) | રૂ. 21,700/- થી 69,100/- |
MTS | રૂ. 18,000 /- થી 56,900/- |
જરૂરી દસ્તાવેજો
- સહી
- પાસપોર્ટ સાઈઝના ફોટા
- આધારકાર્ડ/ચૂંટણી કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ
- અભ્યાસની માર્કશીટ
- જાતિનો દાખલો
- લિવિંગ સર્ટિફિકેટ (LC)
- તથા બીજા જરૂરી દસ્તાવેજો
લાયકાત
ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત 10 પાસ છે. સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો.
આ પણ વાંચો : ગ્રામ રક્ષક દળ ભરતી
ઉંમર ધોરણ
ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર ધોરણ 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર ધોરણ 27 વર્ષ રાખવામા આવી છે. તમને જણાવી દઈએ કે સરકારશ્રીના નિયમો મુજબ આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને ઉંમર ધોરણમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા
ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતીમાં નીચે મુજબની પ્રક્રિયા રહેશે.
- લેખિત પરીક્ષા (ઓનલાઈન)
- તબીબી પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
એપ્લિકેશન ફી
ઈન્ટેલિજન્સ બ્યુરોની આ ભરતીમાં એપ્લિકેશન ફી ની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
કેટેગરી | ભરતી પ્રક્રિયા ફી | અરજી ફી | કુલ ફી |
બધા ઉમેદવારો | રૂ. 450/- | – | રૂ. 450/- |
જનરલ, EWS, OBC (પુરુષ) | રૂ. 450/- | રૂ. 50/- | રૂ. 500/- |
ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
- Step 1- સૌ પ્રથમ સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરો.
- Step 2- પછી સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in પર જાઓ.
- Step 3- અહીં તમને વેબસાઈટ પર “Career” બટન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
- Step 4- ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલી જશે.
- Step 5- હવે તમે “Apply” ના બટન પર ક્લિક કરો.
- Step 6- અહી તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રોને અપલોડ કરો.
- Step 7- અરજી ફી તમે ઓનલાઈન માધ્યમથી ચૂકવો.
- Step 8- છેલ્લે અરજી સબમિટ કરો.
મહત્વની લિંક
સત્તાવાર નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |