- આ ભરતીમાં કુલ 225 જગ્યા પર ભરતી થનાર છે.
- આ ભરતીમાં ઉમેદવારને રોજના 300/- રૂપિયા એટલે કે મહીંનાના 9000/- રૂપિયા પગાર આપવામાં આવશે.
- આ ભરતીમાં વધુમાં વધુ ઉમર ધોરણ 50 વર્ષની રાખવામા આવી છે.
- આ ભરતીમાં તમારે સ્થળ પર રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે.
- ફોર્મ મોકલવાની છેલ્લી તારીખ 21/10/2023 છે.
Gujarat GRD Bharti 2023: ગુજરાત રાજ્યમાં નોકરી શોધનારાઓ માટે ગુજરાત GRD ભરતી 2023 એ એક આકર્ષક તક છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારો માટે આ સોનેરો મોકો છે. આ લેખમાં અમે પાત્રતાના માપદંડો, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયાઓ અને સરકારી સેવામાં કારકિર્દીના લાભો સહિત આ ભરતી અભિયાનના વિવિધ પાસાઓનો અભ્યાસ કરીશું.

Gujarat GRD Bharti 2023 – Overview
ભરતી કરનાર સંસ્થાનું નામ | ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
ફોર્મ શરૂની તારીખ | 04/10/2023 |
ફોર્મ મોકલવાની છેલ્લી તારીખ | 21/10/2023 |
સત્તાવાર વેબસાઈટ | https://police.gujarat.gov.in/ |
કુલ ખાલી જગ્યા
આ ભરતી માં ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળની પોસ્ટ માટે કુલ 225 જગ્યા પર ભરતી થનાર છે.
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં મળતી અનુસાર ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળની પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.
ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારે નીચે મુજબના દસ્તાવેજો આપવાના રહેશે.
- આધારકાર્ડ/રાશનકાર્ડ/ચૂંટણીકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ (LC)
- પાસપોર્ટ સાઈઝના ફોટા
- સહી
- તથા અન્ય વિગત
પગાર ધોરણ
આ ભરતીમાં પસંદગી થયા બાદ ઉમેદવારને રોજના 300/- રૂપિયા એટલે કે મહીંનાના 9000/- રૂપિયા પગારધોરણ આપવામાં આવશે. આ સાથે ઉમેદવારોને અન્ય લાભો પણ મળી શકે છે.
ઉમર ધોરણ
ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળની આ ભરતીમાં ઓછામાં ઓછી ઉમર ધોરણ 20 વર્ષ અને વધુમાં વધુ ઉમર ધોરણ 50 વર્ષની રાખવામા આવી છે.
આ પણ વાંચો : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં ભરતી
પસંદગી પદ્ધતિ
- શારીરિક કસોટી
- ત્યારબાદ ઇન્ટરવ્યૂ
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ તમે આપેલ લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો.
- હવે તમે અરજી કરવા માટે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં તમારે સ્થળ પર રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે.
અરજી ફોર્મ મેળવી જમા કરાવવાનું સ્થળ
- દેવભૂમિ દ્વારકા
- ખંભાળિયા
- સલાયા
- વાડીનાર
- ઓખા
- મીઠાપુર
- કલ્યાણપુર
- ભાણવડ
અગત્યની તારીખ
નોટિફિકેશનમાં મળતી અનુસાર તમારે આ ભરતીમાં માગેલ દસ્તાવેજો સાથે રૂબરૂમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે.
ફોર્મ શરૂની તારીખ | 04/10/2023 |
ફોર્મ મોકલવાની છેલ્લી તારીખ | 21/10/2023 |
અગત્યની લિંક
નોકરીની જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ જોવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહીં ક્લીક કરો |