- દર અઠવાડિએ ગુજરાત સમાચારની PDF જાહેર કરવા માં આવે છે.
- રોજગાર સમાચાર gujaratinformation.gujarat.gov.in આ વેબસાઇટ પર પ્રકાશિત થાય છે.
- ગુજરાત રોજગાર સમાચાર દ્વારા લોકો ને બેકારી દુર થાય અને નોકરી મળી રહે એ હેતુ થી બહાર પાડવામાં આવે છે.
- રોજગાર સમાચાર તમે મફતમાં ડાઉનલોડ કરી શકો છો.
Gujarat Rojgar Samachar PDF: gujaratinformation.gujarat.gov.in દ્વારા દર અઠવાડિએ ગુજરાત સમાચારની PDF જાહેર કરવા માં આવે છે. આ PDF માં ૮ પાસ થી કોલેજ સુધી સરકારી ભરતી ની માહિતી આપવામાં આવે છે. ગુજરાત રોજગાર સમાચાર દ્વારા લોકો ને બેકારી દુર થાય અને નોકરી મળી રહે એ હેતુ થી બહાર પાડવામાં આવે છે. ગુજરાત રોજગાર સમાચાર (18 ઓક્ટોમ્બર 2023) ની PDF જાહેર કરી દેવામાં આવી છે. ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે આપેલી છે.

Gujarat Rojgar Samachar PDF (18 ઓક્ટોમ્બર 2023)
પોસ્ટ નામ | ગુજરાત રોજગાર સમાચાર (18 ઓક્ટોમ્બર 2023) |
કોના દ્વારા જાહેર | gujaratinformation વિભાગ દ્વારા |
પોસ્ટ કેટેગરી | રોજગાર સમાચાર |
સતાવાર વેબસાઈટ | gujaratinformation.gujarat.gov.in |
ગુજરાત રોજગાર સમાચાર (18 ઓક્ટોમ્બર 2023)
ગુજરાત રોજગાર સમાચાર દર બુધવારે પ્રકાશિત થાય છે. લોકો આ રોજગાર સમાચાર દ્વારા આખા અઠવાડિયા માટે ઉપલબ્ધ નોકરીઓ વિશે માહિતી મેળવે છે. હાલમાં ગુજરાત સરકાર રોજગાર સમાચાર gujaratinformation.gujarat.gov.in વેબસાઇટ પર પીડીએફ ફોર્મેટમાં દર બુધવારે પ્રકાશિત કરે છે.
આ પણ વાંચો : ઈન્ડિયન નેવીમાં 224 જગ્યાઓ માટે ભરતી
અહી તમને 18 ઓક્ટોબર, 2023 ના રોજ તાજેતરમાં પ્રકાશિત થયેલા રોજગાર સમાચાર સંબંધિત પીડીએફ પ્રાપ્ત થશે, જે આજે નીચે આપેલ છે. રોજગારની માહિતી ડાઉનલોડ કરીને મેળવી શકે છે. આ મહત્વપૂર્ણ માહિતી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી તેઓ તેમના સપનાની નોકરી પર ઉતરવાનું સ્વપ્ન સાકાર કરી શકે.
મહત્વની લિંક
ગુજરાત રોજગાર સમાચાર (18 ઓક્ટોમ્બર 2023) | અહિં ક્લીક કરો |
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |