નોકરી

Nirma University Recruitment 2023: નિરમા યુનિવર્સિટીમાં પરીક્ષા વગર સીધી ભરતી, અરજી કરો

નિરમા યુનિવર્સિટીમાં પરીક્ષા વગર ભરતી જાહેર
  • આ ભરતીમાં પોસ્ટ અલગ અલગ છે.
  • આ ભરતીમાં પગાર ધોરણ 15,000/- થી શરૂ થાય છે.
  • આ ભરતીમાં અરજી કરવા ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લો.
  • ઓફિશ્યિલ વેબસાઈટ https://nirmauni.ac.in/ આ છે.
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023 છે.

Nirma University Recruitment 2023: શિક્ષણના સતત વિકસતા યુગમાં યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. શિક્ષણમાં શ્રેષ્ઠતા જાળવવા માટે, યુનિવર્સિટીઓને પ્રખર અને લાયકાત ધરાવતા ફેકલ્ટી સભ્યોની જરૂર હોય છે જેઓ અસરકારક રીતે પ્રેરણા આપી શકે, નવીનતા લાવી શકે અને જ્ઞાન આપી શકે. ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેની પ્રતિબદ્ધતા માટે જાણીતી એક પ્રખ્યાત સંસ્થા, નિરમા યુનિવર્સિટી તેની 2023 ભરતી અભિયાન માટે તૈયારી કરી રહી છે. આ લેખ ને છેલ્લે સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની બહુ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.

Nirma University Recruitment 2023 – Highlights

સંસ્થાનું નામનિરમા યુનિવર્સિટી
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ30/09/2023
ફોર્મ ભરવાના શરુવાતની તારીખ30/09/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15/10/2023
ઓફિશ્યિલ વેબસાઈટની લિંકhttps://nirmauni.ac.in/

કુલ જગ્યા

આ ભરતી જાહેરાતમાં કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

પોસ્ટ

  • મેનેજર
  • એક્ષેકયુટીવ આસિસ્ટન્ટ
  • હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને)
  • આસિસ્ટન્ટ મેનેજર
  • નેટવર્ક એન્જીનીયર
  • કોમ્પ્યુટર ઓપેરટર
  • લેબોરેટરી આસિસ્ટન્ટની

શૈક્ષણિક લાયકાત

તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો.

આ પણ વાંચો : હવે Whatsapp થી LPG ગેસની બોટલ બુક કરો

પગાર ધોરણ

પોસ્ટ નામપગાર ધોરણ
મેનેજરરૂ 70,000/- થી 90,000/-
એક્ષેકયુટીવ આસિસ્ટન્ટરૂ 40,000/- થી 50,000/-
હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને)રૂ 20,000/- થી 25,000/-
આસિસ્ટન્ટ મેનેજરરૂ 45,000/- થી 60,000/-
નેટવર્ક એન્જીનીયરરૂ 45,000/- થી 55,000/-
કોમ્પ્યુટર ઓપેરટરરૂ 15,000/- થી 25,000/-
લેબોરેટરી આસિસ્ટન્ટરૂ 25,000/- થી 35,000/-

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

ઉમર મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી તથા વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કાયમી તથા કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર નિરમા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://nirmauni.ac.in/ પર અરજી કરી શકે છે.

આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી?

  • પગલું 1: સૌ પ્રથમ નીચે આપેલી લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • પગલું 2: હવે નિરમા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://nirmauni.ac.in/ પર જઈ Career ઓપ્શન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • પગલું 3: હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • પગલું 4: હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • પગલું 5: હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • પગલું 6: એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અગત્યની તારીખ

  • અરજી શરૂ થયાની તારીખ : 30 સપ્ટેમ્બર 2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 15 ઓક્ટોબર 2023

અગત્યની લિંક

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button