- GPSC નું આખું નામ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે.
- GPSCએ ઓક્ટોબર અને નવેમ્બર 2023ની ભરતીનું સમયપત્રક જાહેર કર્યું છે.
- GPSC અલગ અલગ જગ્યાઓ માટે ભરતી કરશે.
GPSC Exam Calendar 2023: સ્પર્ધાત્મક પરીક્ષાઓની દુનિયામાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) મહત્વાકાંક્ષી ઉમેદવારોની કારકિર્દી ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તમામ GPSC પરીક્ષા ઇચ્છુકો માટે GPSC પરીક્ષા કેલેન્ડર સાથે અપડેટ રહેવું મહત્વપૂર્ણ છે. આ વ્યાપક માર્ગદર્શિકા તમને આગામી GPSC પરીક્ષાઓમાં શ્રેષ્ઠ બનવામાં મદદ કરવા માટે મહત્વપૂર્ણ તારીખો, વ્યૂહરચનાઓ અને મુખ્ય આંતરદૃષ્ટિ વિશે માર્ગદર્શન આપશે.

GPSC Exam Calendar 2023
GPSC ઑક્ટોબર 2023ની ભરતીનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ઓક્ટોબર અને નવેમ્બર મહિના માટે ભરતીનું સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે. જેના આધારે આ વર્ષે વિવિધ જગ્યાઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે.
GPSC ઓક્ટોબર 2023 પરીક્ષાનું નવું કેલેન્ડર
જાહેરાત નંબર | સંસ્થાનું નામ | પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમય | કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર, ડાઉનલોડ કરવાનો સમયગાળો |
56 થી 69 | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) | વિવિધ | જાહેરાત વાંચો | જાહેરાત વાંચો |

આ પણ વાંચો : તલાટી ભરતી જિલ્લાવાઈઝ જગ્યાઓ, તમારા જિલ્લામાં કેટલી જગ્યા છે?
GPSC કઈ જગ્યાઓ માટે ભરતી કરશે?
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) વહીવટનો હવાલો સંભાળે છે.
નાયબ ભૂમિ મોજણી અધિકારી, વર્ગ-2 (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ), નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાત, વર્ગ-2 (કન્વીક્શન રેટ ઈમ્પ્રુવમેન્ટ અંતર્ગત), ભાષાંતરકાર/સંશોધન મદદનીશ, વર્ગ-3 મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-2 (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ), વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-2, ટાઉન પ્લાનર, વર્ગ-1 (GMC),નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-2 (GMC), નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષક, વર્ગ-1 (ઉર્જા અને પેર્ટોકેમિકલ્સ વિભાગ), કચેરી અધીક્ષક, વર્ગ-2 (ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી), મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-2 (GMC), અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 (GMC), ટેકનિકલ સુપરવાઈઝર (પર્યાવરણ), વર્ગ-3 (GMC), કચેરી અધીક્ષક/તકેદારી અધિકારી, વર્ગ-3(GMC),અધીક્ષક ઇજનેર (સોઇલ ડ્રેનેજ અને રેક્લેમેશન), વર્ગ-1 (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ)ની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક
ઓક્ટોબર મહિનાનો ભરતી કાર્યકમ | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓ | અહીં ક્લીક કરો |