નવીનતમ
Trending

Exit Poll 2023: રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં કોની સરકાર બનશે?

Exit Poll 2023: હાલમાં જ પાંચ રાજ્યોમાં (રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ) ચૂંટણીઓ પૂરી થઇ છે. દરેક રાજ્યોમાં વિવિધ તબક્કાવાર ચૂંટણી યોજાઈ હતી. ગઈ કાલે ચૂંટણી પૂરી થયા બાદ એક્ઝિટ પોલ્સ જાહેર થયા હતા.

Exit Poll 2023

એક્ઝિટ પોલ્સ મુજબ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તન થઇ શકે છે, છત્તીસગઢ અને તેલંગાણામાં કોંગ્રેસ સત્તા મેળવી શકે છે અને મિઝોરમમાં ત્રિશંકુ સરકાર રચાઈ તેવી સંભાવના છે.

ચૂંટણીના પરિણામો 3 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. પાંચેય રાજ્યોના પરિણામો એક જ દિવસે જાહેર કરવામાં આવશે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં કોની સરકાર બનશે?

મધ્યપ્રદેશ રાજ્ય વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ

કુલ બેઠક : 230

પોલબીજેપીકોંગ્રેસ
જનકી બાત100-123102-125
રિપબ્લિક118-13097-107
પોલ સ્ટાર્ટ106-116111-121
ઇન્ડિયા ટુડે140-16268-90
ચાણક્ય15174

રાજસ્થાન રાજ્ય વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ

કુલ બેઠક : 194

પોલબીજેપીકોંગ્રેસ
જનકી બાત100-12262-88
પી માર્ક105-12569-91
ટાઈમ્સ નાઉ108-12856-72
એક્સિસ માય ઇન્ડિયા80-10086-106
રિપબ્લિક115-13065-75
પોલ સ્ટાર્ટ100-11090-100
ટુડેઝ ચાણક્ય77-10189-113

આ પણ વાંચો : NPS એકાઉન્ટમાં નોમિનીને આ રીતે અપડેટ કરો, જુઓ વધુ માહિતી

છત્તીસગઢ રાજ્ય વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ

કુલ બેઠક : 90

પોલબીજેપીકોંગ્રેસ
સી વોટર36-4841-53
એક્સિસ માય ઇન્ડિયા36-4640-50
ઇન્ડિયા ટીવી30-4046-56
જનકી બાત34-4542-53
ચાણક્ય3357

તેલંગાણા રાજ્ય વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ

કુલ બેઠક : 119

પોલBRSકોંગ્રેસબીજેપી
પોલ સ્ટાર્ટ48-5849-596-8
જનકી બાત40-5548-647-13
ઇન્ડિયા ટીવી31-4763-792-4
ચાણક્ય33717
રિપબ્લિક46-5658-684-9

મિઝોરમ રાજ્ય વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ

પોલબીજેપીકોંગ્રેસએમએનએફઝેડપીએમ
એક્સિસ માય ઇન્ડિયા0-202-0403-0728-35
જનકી બાત0-25-910-1415-25
ટાઈમ્સનાઉ-ઈટીજી0-29-1314-1810-14

મહત્વની લિંક

વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button