નવીનતમ
Trending

TATA IPO Allotment: ટાટા ટેકનોલોજીસ IPOનું એલોટમેન્ટ જાહેર, ચેક કરો અહીથી

TATA IPO Allotment: શેરબજાર મા લોકો IPO મા ખૂબ જ રોકાણ કરતા હોય છે. આજકાલ એક IPO ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. TATA ગૃપની TATA Technology કંપનીનો IPO મા લોકોએ ખૂબ જ રસ દાખવ્યો છે. અને અત્યાર સુધીમા કદાચ સૌથી વધુ ભરાયેલો IPO હશે. ગત સપ્તાહમાં તમામ કેટેગરીના ઇન્વેસ્ટરોએ એક આઈપીઓમાં સૌથી વધુ રોકાણ કર્યું હતું.

TATA IPO Allotment

આ આઈપીઓ ટાટા ગ્રૂપની દિગ્ગજ કંપની ટાટા મોટર્સની સબસિડરી ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ બહાર પાડવામા આવ્યો હતો. હવે આ આઈપીઓને લઈને બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 28 નવેમ્બરના રોજ TATA IPO allotment શેર્સનું અલોટમેન્ટ થાય તેવી શકયતાઓ છે. તેવામાં ફાઈનલ અલોટમેન્ટ પછી તમને આ શેર લાગ્યા કે નહીં તે કેવી રીતે ચેક કરવુ તેની માહિતી મેળવીશુ.

આજે TATA ના આ IPO નુ એલોટમેન્ટ મુકાઇ ગયું છે. જે લોકોને શેર એલોટ નથી થયા તેમને એમાઉન્ટ અનબ્લોકના મેસેજ આવવાના શરુ થઈ ગયા છે. TATA IPO allotment ઓનલાઇન મૂકાઇ ગયુ છે. તમને શેર એલોટ થયા કે નહી તે ઓનલાઇન ચેક કરી શકો છો.

આ પણ વાંચો : જાણો શેર માર્કેટમાં નુકસાનનું કારણ

ફાળવણી તપાસવાની પ્રક્રિયા શું છે?

  • સૌ પ્રથમ BSEની વેબસાઈટ પર જાઓ.
  • અહીં ‘ઇક્વિટી’ પસંદ કરો.
  • ઈશ્યુ પર જાઓ.
  • તમારી અરજી અને PAN નંબર લખો.
  • સર્ચ બટન પર ક્લિક કરો.

કંપનીના રજિસ્ટ્રારની વેબસાઈટ પર સ્થિતિ આ રીતે તપાસો

  • આ સિવાય રોકાણકારોએ Link Intimeની વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ.
  • ‘કંપની’ પસંદ કરો
  • IPO ના નામ પર જાઓ.
  • PAN નંબર, એપ્લિકેશન નંબર, ક્લાયન્ટ ID અથવા એકાઉન્ટ નંબર દાખલ કરો.
  • સર્ચ પર ક્લિક કરો.

મહત્વની લિંક

TATA IPO ફાળવણી ચેક લિંકઅહિંં કલીક કરો
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરોઅહિં ક્લીક કરો
અમને Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો

Akshay

હું ગુજરાતમાં સ્થિત આ અગ્રણી ગુજરાતી ભાષાની વેબસાઈટ Studyguru24 પર ડિજિટલ ન્યૂઝ મીડિયા એડિટર છું. સમયસર અને માહિતીપ્રદ સામગ્રી પહોંચાડવાના પ્રયાસ સાથે, હું અમારા વાચકોને શિક્ષણ અને તેનાથી આગળના નવીનતમ સમાચારો વિશે સારી રીતે માહિતગાર રાખવાનો પ્રયત્ન કરું છું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button