ICC Cricket World Cup 2023: હોટસ્ટારે કરી મોટી જાહેરાત, આ વખતે વર્લ્ડ કપની બધીજ મેચો ફ્રીમાં જોઈ શકાશે
- વન ડે વર્લ્ડ કપની શરૂઆત તારીખ 5 ઓકટોબરથી થાય છે.
- પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.
- પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા રમાવાની છે.
- આ વર્લ્ડ કપની બધી જ મેચો હોટસ્ટાર પર ફ્રી માં જોઈ શકશો.
ICC Cricket World Cup 2023: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 વિશ્વભરના ક્રિકેટ રસિકોને મોહિત કરવા માટે તૈયાર છે. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટ, જે ભારતમાં યોજાવાની છે, તે રમતગમતની ઉત્કૃષ્ટતાનું દર્શન બનવાનું વચન આપે છે. જેમ જેમ ક્રિકેટ ફીવર તેની પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે વિશ્વના દરેક ખૂણેથી ચાહકો રોમાંચક મેચો, ઉત્કૃષ્ટ પ્રદર્શન અને યાદગાર પળોની આતુરતાથી રાહ જુએ છે જે આ ટુર્નામેન્ટ ચોક્કસ પ્રદાન કરશે. આ લેખમાં, અમે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની વિગતોમાં ઊંડા ઉતરીશું તેના મહત્વ, મુખ્ય ટીમો, જોવા માટેના ખેલાડીઓ અને ઘણું બધું શોધીશું.

ICC Cricket World Cup 2023
વન ડે વર્લ્ડ કપની શરૂઆત તારીખ 5 ઓકટોબર થી ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચથી થનાર છે. આ પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા રમાવાની છે. દરેક લોકો આ ક્રિકેટ વર્લ્ડ કપની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દરેક ને પ્રશ્ન છે કે આ વખતે વર્લ્ડ કપની તમામ મેચ કઇ ચેનલ પર તથા મોબાઇલ મા કઇ એપ પર જોઇ શકાસે તે બાબતે ક્રિકેટ ફેન્સ જાણવા ઉત્સુક છે. આ વર્લ્ડ કપની મેચ કઇ ચેનલ પર તથા મોબાઇલ પર કઇ એપ પર જોઇ શકાસે તેની માહિતી અમે આપીશું.
ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની તમામ મેચોનુ ટાઈમટેબલ
ટીમનું નામ | તારીખ | સ્થળ |
ભારત Vs ઓસ્ટ્રેલિયા | 8 ઓક્ટોબર | ચેન્નાઈ |
ભારત Vs અફઘાનિસ્તાન | 11 ઓક્ટોબર | દિલ્હી |
ભારત Vs પાકિસ્તાન | 14 ઓક્ટોબર | અમદાવાદ |
ભારત Vs બાંગ્લાદેશ | 19 ઓક્ટોબર | પુણે |
ભારત Vs ન્યૂઝીલેન્ડ | 22 ઓક્ટોબર | ધર્મશાલા |
ભારત Vs ઈંગ્લેન્ડ | 29 ઓક્ટોબર | લખનૌઉ |
ભારત Vs નેધરલેન્ડ્સ | 2 નવેમ્બર | મુંબઈ |
ભારત Vs દક્ષિણ આફ્રીકા | 5 નવેમ્બર | કલકત્તા |
ભારત Vs શ્રીલંકા | 11 નવેમ્બર | બેંગ્લોર |
વર્લ્ડ કપ લાઇવ સ્ટ્રીમિંગ
આ વખતે વર્લ્ડ કપની તમામ મેચો ટીવી ચેનલ માટે Star Sports ચેનલ પર ફ્રીમાં જોઇ શકાશે. અને મોબાઇલમાં મેચ જોવા ડીઝની હોટસ્ટાર એપ પર મેચ નુ લાઇવ સ્ટ્રીમીંગ કરવામા આવશે. આ વાત ને લઈને હોટસ્ટારે મોટી જાહેરાત કરી છે જેમા મોબાઇલ મારફતે હોટસ્ટાર એપ પર વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા કોઇપણ પ્રકારનું રીચાર્જ કરાવ્યા વગર જોઇ શકાશે. એટલે કે તમારે મોબાઇલ પર મેચ જોવા માટે હોટસ્ટારનુ કોઇ રીચાર્જ કરવાની જરૂર નથી. પરંતુ જો તમે કોમ્પ્યુટર કે સ્માર્ટ ટીવીમા હોટસ્ટાર એપ વડે મેચ જોવા માંગતા હોય તો તમારે તેના માટે રીચાર્જ કરાવવુ પડશે. નોધપત્ર એ છે કે Jio Cinema એ ચાલુ સાલે રમાયેલી આઇપીએલ ની આખી સીઝન ફ્રી મા બતાવી હતી.
આ પણ વાંચો : તમારા મોબાઈલમાં PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો
વર્લ્ડ કપ વિજેતાઓની યાદી
વર્ષ | વિજેતા | રનર અપ |
1975 | વેસ્ટ ઇન્ડીઝ | ઓસ્ટ્રેલીયા |
1979 | વેસ્ટ ઇન્ડીઝ | ઇંગ્લેન્ડ |
1983 | ભારત | વેસ્ટ ઇન્ડીઝ |
1987 | ઓસ્ટ્રેલીયા | ઇંગ્લેન્ડ |
1992 | પાકિસ્તાન | ઇંગ્લેન્ડ |
1996 | શ્રીલંકા | ઓસ્ટ્રેલીયા |
1999 | ઓસ્ટ્રેલીયા | પાકિસ્તાન |
2003 | ઓસ્ટ્રેલીયા | ભારત |
2007 | ઓસ્ટ્રેલીયા | શ્રીલંકા |
2011 | ભારત | શ્રીલંકા |
2015 | ઓસ્ટ્રેલીયા | ન્યુઝીલેન્ડ |
2019 | ઇંગ્લેન્ડ | ન્યુઝીલેન્ડ |
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ લાઇવ સ્ટ્રીમિંગ
- મોબાઇલ કે લેપટોપ કે ટીવી પર લાઇવ મેચ તમે ડીઝની અને હોટસ્ટાર એપ દ્વારા જોઇ શકો છો.
- જો તમે મોબાઇલ મા હોટસ્ટાર એપ પર મેચ લાઇવ જોવા માંગતા હોય તો તમારે કોઇ અલગથી રીચાર્જ કરાવવાની જરૂર નથી.
- પહેલા મોબાઇલ હોટસ્ટાર એપ પર મેચ જોવા માટે ખાસ રીચાર્જ કરાવવાની જરૂર પડતી હતી.
- હવે મોબાઇલ ઉપર પણ હોટસ્ટાર મા આખો વર્લ્ડ કપ ફ્રી મા લાઇવ પ્રસારણ કરવામા આવનાર છે.
- સૌ પ્રથમ તમારે પ્લેસ્ટોર પરથી ડીઝની અને હોટસ્ટાર એપ ડાઉનલોડ કરવાની રહેશે.
- હવે તેમા તમે તમારા નંબરથી સાઇન અપ કરો.
- હવે તમે મોબાઇલ પર વર્લ્ડ કપની તમામ મેચ ફ્રી મા લાઇવ જોઇ શકશો.
મહત્વપૂર્ણ લિંક
ICC ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે WhatsApp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |